ભારતમાં બેંકિંગ સિસ્ટમ અને સરકારી લોન યોજનાઓ

નાણાંકીય સમાવેશ અને તમામ વિભાગોમાં બેંકની પહોંચ સુનિશ્ચિત કરવા માટે બેન્કિંગ સિસ્ટમનો વિકાસ વર્ષોથી થયો છે. ઉપરાંત ભારત સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે જે વ્યક્તિઓ અને ઉદ્યોગોને ધિરાણની સુવિધા પૂરી પાડે છે.

 

બેંકિંગ કાર્યો અને લોન યોજનાઓનું નિરીક્ષણ

ભારતમાં બેંકિંગ કાર્યો અને લોન યોજનાઓ વિશે જાણો.

આ લેખમાં બેંકના મુખ્ય કાર્યો વિશેની માહિતી આપવામાં આવી છે અને સરકાર દ્વારા અપાતી લોન યોજનાઓ , વિવિધ પ્રકારના બેંક ખાતા અને બેંકોના પ્રકારો વિશે વિગતો આપવામાં આવી છે.